ગરબાની રમઝટ અને ભૂલકાઓની મદદ
Images by Stephen Watts Source: Ajay Pradhan
જે નવજાત શિશુઓને લાઈફ સપોર્ટ પર રાખવા પડે , તેમના કુટુંબને આર્થિક મદદ કરવા વિવિધ ભારતીય સંગઠનો મળીને એક ગરબાના કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. એડિલેડ ખાતે આયોજિત ડાન્સ ફેસ્ટિવલ ફોર ચેરિટી માં કેટલાક સ્થાનિક ઉદ્યોગો પણ જોડાયા છે. આ કાર્યક્રમની વિશષ્ટતાઓ જણાવી રહ્યા છે અજય પ્રધાન.
Share




