મુંબઇ હુમલાના 13 વર્ષ: 26/11ની ભયાનક રાત્રીને યાદ કરતા મુંબઇના રહેવાસીઓ

Mumbai residents Pooja and Nirav Trivedi recall shocking memories of the 26/11 terror attack. Source: Supplied by Pooja Trivedi
મુંબઇમાં આતંકવાદી હુમલો થયો તે ઘટનાને 13 વર્ષ થયા. 26મી નવેમ્બર 2008ના દિવસે થયેલા હુમલા વખતે તે સમયે મુંબઇમાં અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા પૂજા તથા નિરવ ત્રિવેદીએ સમગ્ર ઘટના સાથે જોડાયેલી યાદો વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share