મારું ઓસ્ટ્રેલિયા

Ming Long (top), Tim Fung(Bottom left), Linda Burney (Bottom Right) Source: SBS
આવી રહેલ ઓસ્ટ્રેલિયા ડે નિમિત્તે અમે વાત કરી પ્રેરણાદાયક ઓસ્ટ્રેલિયન્સ સાથે. ઓસ્ટ્રેલિયામાં ફાઈનાનન્સ , ડિજિટલ ઈકોનોમી અને રાજકારણ જેવા ક્ષેત્રમાં સફળ થવા તેમણે કયો રસ્તો અપનાવ્યો? તેમના ટોચ પર પહોંચવાના અનુભવો પર થી તમેજ નક્કી કરો ઓસ્ટ્રેલિયન હોવું એટલે શું?
Share