ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની દિવાળીની ઉજવણી

My Australia Diwali Source: SBS Gujarati
ગુજરાતથી ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે આવેલ આવેલ તેજસ, આકાશ અને હસ્તીની ઘર અને પરિવાર થી દૂર દિવાળી ઉજવી રહ્યા છે, તો જાણીએ તેમની ઓસ્ટ્રેલિયન દિવાળી વિષે.
Share