NAIDOC - ભાષાના માધ્યમ થી સંસ્કૃતિનો પુનરુદ્ધાર
naidoc.org.au Source: naidoc.org.au
આ વર્ષની NAIDOC વીક ઉજવણી એબોરિજિનલ અને ટોરસ સ્ટ્રેટ આઇસલેન્ડર ભાષાઓની સમૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2016 સેન્સસ મુજબ, સાત સો (700) પરંપરાગત ભાષાઓ પૈકી ફક્ત દોઢ સો (150) જ બચી છે. સ્વદેશી સમુદાયો દ્વારા તેમની ભાષાનો વારસો સજીવન કરવાના પ્રયત્નોને વિષે નીતલ દેસાઈનો અહેવાલ .
Share