નેશનલ ટ્રી ડે નિમિત્તે શ્રી મંદિર દ્વારા આયોજિત વૃક્ષારોપણ નો કાર્યક્રમ
National Tree Day Source: National Tree Day
ઓસ્ટ્રેલિયા ખાતે આ રવિવાર ૩૧ જુલાઈ એ નેશનલ ટ્રી ડે ઉજવાશે . ત્યારે શ્રી મંદિરના શાસ્ત્રી જતીનભાઈ એ મંદિર દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમ ની માહિતી આપતા, વૃક્ષો નું આપણી સંસ્કૃતિ માં સ્થાન- વિષે વાત કરી.
Share




