સમાજસેવા કાજે ગરબા નો કાર્યક્રમ - ડો જયકર દવે
SBS Gujarati
ગુજરાતી બ્રાહ્મણ સમાજ દર વર્ષ ની જેમ જ આ વર્ષે પણ નવરાત્રી કાર્યક્રમ માં થી એકઠા થયેલ નાણા એક સેવાભાવી સંસ્થા ને દાન કરી દેશે . કઈ સંસ્થા ને તેઓ મદદ કરવા માંગે છે, શા માટે અને તે માટે આયોજિત કાર્યક્રમ વિષે વિગતો આપી રહ્યા છે ડો જયકર દવે .
Share




