નવરાત્રી - કેનબેરા
Navratri 2013
ઓસ્ટ્રેલીયા ના પાટનગર માં નવરાત્રી ના નવે નવ દિવસ ગરબા નું આયોજન હોય છે . ફ્લોરી ખાતે ના મંદિર માં નવરાત્રી ની સ્થાપના અને આઠમે એક ખાસ આરતી . વિગતે વાત કરી રહ્યા છે પ્રશાંતભાઈ ભટ્ટ અને સુર વૃંદ ના સહયોજક માનીષ પંડ્યા .
Share




