એ હાલો, ગરબે રમવા . . .

Source: Wikipedia, Navratri_Garba.jpg, Creative Commons Attribution 3.0
ઓસ્ટ્રેલિયામાં નવરાત્રીની ઉજવણી ચરમસીમા પર છે, ત્યારે મેલ્બર્ન અને સિડની જેવા શહેરોમાં વિવિધ સામુદાયિક સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી વિષે આયોજકો અને ભાગ લેનાર સંગીતવૃંદના કલાકારો સાથે થયેલ વાતચીત.
Share