નવરાત્રી - ગાયિકા ગૌતમી ભટ્ટ
નવરાત્રી નો મહિનો બેસતા જ ભારત થી અનેક કલાકારો આવે છે ઓસ્ટ્રેલીયા માં ગરબા ની રમઝટ જમાવવા . સાથે જ આપણી વચ્ચે પણ અનેક પ્રતિભા શાળી ગાયકો અને સંગીતકારો રહેલા છે જે નવરાત્રી ના અને અન્ય સંગીત ના કાર્યક્રમો ને તેમના સુરો થી શોભાવે છે . પ્રસ્તુત છે સિડની સ્થિત ગાયિકા ગૌતમી ભટ્ટ ની મુલાકાત .
Share




