વિશ્વભરની મહિલાઓમાં વધતો જતો અસલામતીનો ભાવ

Source: AFP
વધતા જતા યૌન ઉત્પીડનના બનાવોના પગલે વિશ્વભરની મહિલાઓમાં સુરક્ષાને લઈને ચિંતાનો ભાવ છે, એક નવા અહેવાલ મુજબ સિડનીની ટકા મહિલાઓ અંધારું થયા બાદ શહેરમાં અસુરક્ષિત અનુભવે છે.
Share
Source: AFP
SBS World News