ગુજરાતી સીને જગત ની ઉભરતી પેઢી : હેમાંગ દવે
Actor Hemang Dave Source: Actor Hemang Dave
માર્કેટિંગ -સેલ્સ અને પરિવાર ના વ્યવસાય સાથે જોડાયા બાદ લાગ્યું કે કંઈક નવું કરવું છે અને બની ગયા એકટર. હેમાંગ દવે ની માર્કેટિંગ પ્રોફેશનલ થી સફળ અભિનેતા ની સફર અંગે હરિતા મહેતા એ લીધેલી મુલાકાત
Share




