ગુજરાતી સીને જગત ની ઉભરતી પેઢી : મિત્ર ગઢવી
Actor Mitra Gadhvi Source: Actor Mitra Gadhvi
નાનપણ થી એક્ટિંગ ના આકર્ષણે થીયેટર કરવા પ્રેરિત થયા, મુંબઈ કારકિર્દી બનાવવા સંઘર્ષ કર્યો, આગળ કામ ન મળતા પરત ગુજરાત આવ્યા અને એચ.આર ક્ષેત્ર માં નોકરી પણ સ્વીકારી... પણ એક્ટિંગ ના લગાવ ના કારણે ફરી નાટક - સીને જગત માં ફરી આવ્યા. જાણીએ મિત્ર ગઢવી ની કારકિર્દી ની દિલચસ્પ વાતો.
Share