ગુજરાતી સીને જગત ની ઉભરતી પેઢી : મોનલ ગજ્જર
Monal Gajjar Source: Monal Gajjar
સાધારણ પરિવાર થી આવતી મોનલ ગજ્જરે પોતાની કારકિર્દી બેંક માં નોકરી કરવાથી શરુ કરેલ. સહકર્મીઓ ના પ્રોત્સાહને મોડેલીંગ ની દુનિયા માં પગ મુક્યો અને દક્ષિણ ભારત ની ફિલ્મો એ અભિનેત્રી તરીકે ની ઓળખ આપી. ગુજરાતી સીને જગત માં ખાસ સ્થાન બનાવવાની મહત્વકાંક્ષા રાખનાર મોનલ ગજ્જર ની હરિતા મહેતા સાથે ની ખાસ મુલાકાત
Share




