ગુજરાતી સીને જગત ની ઉભરતી પેઢી : તુષાર સાધુ
Actor Director Tushar Sadhu Source: Actor Director Tushar Sadhu
કોલેજકાળ માં નાટકો , એકાંકી માં ભાગ લેવાથી એક્ટિંગ સાથે પ્રેમ થયો. હિન્દી સીરીયલો માં સફળતા બાદ ગુજરાતી ફિલ્મજગત થી આકર્ષાઈ શરુ કરી મુખ્ય અભિનેતા તરીકે ની સફર . તુષાર સાધુ ની હરિતા મહેતા એ લીધેલ મુલાકાત
Share




