ઓસ્ટ્રેલિયન ગ્રાહકો માટે તેમના અધિકારો વિષે માહિતી તેમની ભાષા માં
A used car dealership in Sydney advertises in Mandarin Source: SBS
બિન-અંગ્રેજી ભાષી ઓસ્ટ્રેલિયન ગ્રાહકોને તેમના અધિકારો થી અવગત કરાવવા એક બહુભાષી કાર્યક્રમ શરૂ થયો છે. નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી .
Share