બ્લૅકટાઉન વિસ્તારમાં નોકરી શોધવામાં સહાય કરતી સંસ્થા

Job Seeker Shaliny Johnson with employment officer Haleh Emrahimian. Source: SydWest Multicultural Services
SydWest Multicultural Services સંસ્થા આ 23મી નવેમ્બરના શુક્રવારે Blacktown Employment Acceleratorનું આયોજન કરી રહી છે. શરણાર્થીઓ અને પાંચ વર્ષની અંદર સિડનીમાં નવાં આવેલાં લોકોને જુદી-જુદી કંપનીઓ સાથે મેળવીને તેમને નવી નોકરીની તક આપવા માટે આ કાર્યક્રમ થઇ રહ્યો છે. જરૂરિયાતવાળા લોકોએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું એવું જણાવે છે SydWest Multicultural Servicesનાં વિક્કી હાઈન.
Share