ઑસ્ટ્રેલિયામાં પહેલી વાર સ્કૂલના કલાકો દરમિયાન વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન વપરાશ પર રાજ્યવ્યાપી સમીક્ષા થઇ રહી છે. ચાલુ ક્લાસ દરમિયાન પણ સાયબર બુલીંગ જેવા પ્રશ્નોને પગલે NSWની રાજ્ય સરકારે તપાસ હાથ ધરી છે.
Share
LIVE, FREE and EXCLUSIVE

Published
Updated
By Andrea Nierhoff, Nital Desai
Source: SBS
Share this with family and friends

