નોખી મહેક ગુજરાતની - શ્રી હરસુખભાઈ મહેતા
Shri Harsukhbhai Mehta Source: Shri Harsukhbhai Mehta
મુંબઈ વસી પોતાના પિતાના વતનને કેળવણી ધામ બનાવનાર ઋજુ ઉદ્યોગપતિ, કન્યા કેળવણીના દ્યોતક શ્રી હરસુખભાઈ મહેતાના ભગીરથ કાર્યો જેલમ હાર્દિકના શબ્દોમાં.
Share
Shri Harsukhbhai Mehta Source: Shri Harsukhbhai Mehta

SBS World News