Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

NSW સરકારે રીજનલ વિસ્તારમાં સ્કીલ્ડ વર્કર માટે પર્મેનન્ટ રેસીડન્સીના નિયમ સરળ બનાવ્યા

regional.png

NSW સરકારે નોંધપાત્ર ફેરફારની જાહેરાત કરી છે, જેમાં રાજ્યના પ્રાદેશિક વિસ્તારોમાં માત્ર છ મહિનાનો અનુભવ ધરાવતા કુશળ વ્યાવસાયિકોને તેના ચાલુ નાણાકિય વર્ષ 2023-24ના માઇગ્રેશન કાર્યક્રમ હેઠળ ઇન્વેસ્ટમેન્ટ NSW દ્વારા સબક્લાસ 491 વિઝા માટે સીધી અરજી કરવાની મંજૂરી આપી છે. વધુ વિગતો આપી રહ્યા છે માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.

Published

By Sushen Desai

Source: SBS

Share this with family and friends

NSW સરકારે નોંધપાત્ર ફેરફારની જાહેરાત કરી છે, જેમાં રાજ્યના પ્રાદેશિક વિસ્તારોમાં માત્ર છ મહિનાનો અનુભવ ધરાવતા કુશળ વ્યાવસાયિકોને તેના ચાલુ નાણાકિય વર્ષ 2023-24ના માઇગ્રેશન કાર્યક્રમ હેઠળ ઇન્વેસ્ટમેન્ટ NSW દ્વારા સબક્લાસ 491 વિઝા માટે સીધી અરજી કરવાની મંજૂરી આપી છે. વધુ વિગતો આપી રહ્યા છે માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now