ન્યૂ સાઉથ વેલ્સમાં જીનેટીકલી મોડીફાઇડ ખેતીને મંજૂરી

GM canola crops growing on a farm in Victoria Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સ સરકારે જીનેટીકલી મોડીફાઇડ પાક પર મૂકેલો 18 વર્ષ જૂનો પ્રતિબંધ ઉઠાવી લેવાનો નિર્ણય લીધો છે. એટલે હવે રાજ્યમાં નવી પદ્ધતિ દ્વારા ખેતી થઇ શકશે. સરકારના આ નિર્ણયની કૃષિક્ષેત્ર પર કેવી અસરો પડશે વિગતો મેળવીએ અહેવાલમાં.
Share