રક્ષાબંધનમાં કોવિડ-19 પ્રતિબંધોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહીની ન્યૂ સાઉથ વેલ્સ પોલીસની ચેતવણી

NSW Police urges people to stay home this Rakhi festival Source: AAP/Getty Images/uniquely india
રવિવાર 22મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવશે. પરંતુ, સિડની સહિત આસપાસના વિસ્તારોમાં લોકોને લોકડાઉન તથા કર્ફ્યુના કારણે ઘરે રહીને ઓનલાઇન માધ્યમથી ઉજવણી કરવા જણાવાયું છે. ન્યૂ સાઉથ વેલ્સના પોલિસ પ્રોસીક્યુટર સાર્જન્ટ મોહિત કુમારે પોલીસ બંદોબસ્ત, નિયમોના ઉલ્લંઘન બદલ દંડ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share