વડીલો માટે કાર્યરત સંસ્થાના સ્વયંસેવકોની ટીમને પુરસ્કૃત કરાઈ

Source: Daxa Chauhan
ઓસ્ટ્રેલિયામાં ભારતીય અને ભારતીય ઉપખંડના વડીલો માટે કાર્યરત સંસ્થા આશા ઓસ્ટ્રેલિયા ફાઉન્ડેશનને આ વર્ષના 'ન્યુ સાઉથ વેલ્સ વોલન્ટીયર ટીમ ઓફ ધ યર' એવોર્ડથી નવાજિત કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રના સ્વયંસેવકોના યોગદાનથી ચાલતી આ સંસ્થાની સિદ્ધિ વિષે, સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી દક્ષા ચૌહાણે SBS ગુજરાતી સાથે કરેલ વાતચીત.
Share