કોમેન્ટેટર અને ભૂતપૂર્વ ક્રિકેટર અરુણ લાલના જીવનમાં મેદાન બહારનો એક રસપ્રદ કિસ્સો

Former Indian cricketer turned commentator, Arun Lal. Source: IRSHAD KHAN/AFP via Getty Images
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને કોમેન્ટેટર અરુણ લાલના જીવન સાથે એક પ્રેરક પ્રસંગ જોડાયો છે જેણે એક અન્ય વ્યક્તિનું ભાગ્ય અને જીવન બદલી નાખ્યું. ક્રિકેટ નિષ્ણાત પ્રકાશ ભટ્ટે અરુણ લાલનો આ પ્રેરણાદાયક કિસ્સો SBS Gujarati સાથે વહેંચ્યો હતો.
Share




