સફળ સ્ત્રીપાત્ર ભજવનાર પુરુષ કલાકાર મનોજ જોષી

Actor Manoj Joshi plays six diverse characters in a Gujarati comedy 'Rangilo' Source: Facebook
કાશ્મિરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી 'ચાણક્ય'ને સજીવન કરનાર મનોજ જોષીએ આ નાટકની સહસ્રાબ્દિ ઉજવી છે. SBS Gujarati સાથેની વાતચીતના આ બીજા અને અંતિમ ભાગમાં તેઓ વાત કરે છે એમનાં કૉમેડી નાટક 'રંગીલો' વિષે અને આ એક જ નાટકમાં જુદાં- જુદાં છ પાત્રો ભજવવાના એમના અનુભવ વિષે.
Share




