ઓનલાઈન કોમ્પ્યુટર ગેમ્સ રમો અને સ્કૂલમાં સારા રિઝલ્ટ મેળવો
SBS Source: SBS
એક નવો અભ્યાસ કહે છે ઓનલાઇન કોમ્પ્યુટર ગેમ્સ રમવામાં ગાળેલા કલાકો વેડફાયા નથી. તેનાથી નુકસાન નહિ પણ ફાયદો થાય છે. કઈ ગેમ્સ થી શું ફાયદો મળે છે ? અને ઓનલાઇન પ્રવૃત્તિ માં સોશિયલ મીડિયા નું શું ? નીતલ દેસાઈ રજૂ કરે છે અહેવાલ વિગતવાર
Share




