કોઈપણ રોગ કયારેય અચાનક થતો જ નથી એવું ચોક્કસ પણે માને છે ડો. ચૈતન્ય બુચ. તેમના જણાવ્યા પ્રમાણે, શરીર સંકેત આપે જ છે, બસ તેને ઓળખતા શીખી લો. આવા જ કેટલાક સંકેત ઓળખવા વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share
LIVE, FREE and EXCLUSIVE

Published
Updated
By Nital Desai
Source: SBS
Share this with family and friends

