SKIP TO MAIN CONTENT

ઑસ્ટ્રેલિયામાં હૃદયરોગ મૃત્યુનું મુખ્ય કારણ, પણ ડ્રગ્સને લીધે વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક

Prodeine Forte Tablets lean against a jar of medication in Sydney, September 17, 2008. (AAP Image/Melanie Foster) NO ARCHIVING, EDITORIAL USE ONLY
Medication in Sydney, September 17, 2008. Source: AAP, Melanie Foster

છેલ્લાં વીસ વર્ષોમાં ઑસ્ટ્રેલિયામાં દવાના દુરુપયોગને લીધે સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે. ઑસ્ટ્રેલિયા બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સની નવી માહિતી મુજબ બે તૃતીયાંશ મૃત્યુ પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સને લીધે થયાં છે.

Published

Updated

By Abbie O'Brien, Jelam Hardik

Presented by Jelam Hardik

Source: SBS

Skip to podcast episode content

છેલ્લાં વીસ વર્ષોમાં ઑસ્ટ્રેલિયામાં દવાના દુરુપયોગને લીધે સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે. ઑસ્ટ્રેલિયા બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સની નવી માહિતી મુજબ બે તૃતીયાંશ મૃત્યુ પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સને લીધે થયાં છે.

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now