ઓસ્ટ્રેલિયાને ઉપલબ્ધ થનારી કોરોનાવાઇરસની રસીનું પરીક્ષણ અટકાવાયું

Australia is anticipating a vaccine by early next year. Source: Press Association
યુનાઇટેડ કિંગડમમાં એક વ્યક્તિ પર ઓક્સફોર્ડ યુનિવર્સિટી એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 રસીની આડઅસર થતા પરીક્ષણને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાની ઓસ્ટ્રેલિયા પર શું અસર પડશે જાણિએ અહેવાલમાં.
Share