SKIP TO MAIN CONTENT

અસ્મિતા કાર્યક્રમો વડે ગુજરાત નું ગૌરવ - પદ્મશ્રી ડો વિષ્ણુભાઈ પંડ્યા

Dr Vishnubhai Pandya talking to Bhaven Kachhi
Dr Vishnubhai Pandya talking to Bhaven Kachhi Source: SBS Gujarati

વર્ષ 2005થી ગુજરાત ખાતે અસ્મિતા કાર્યક્રમો દ્વારા ગુજરાતીઓ માં પોતાના રાજ્ય, ભાષા અને સંસ્કૃતિ માટે ગૌરવ વધારવાના સફળ પ્રયાસો વિષ્ણુભાઈને નામે બોલે છે. પત્રકાર અને સાહિત્યકાર વિષ્ણુભાઈ પંડ્યાએ ગુજરાત વિષે સંશોધન કરી સ્થાનિક ઇતિહાસ ને 15 થી 20 લાખ લોકો સુધી પહોંચાડ્યો છે.

Published

Updated

By Bhaven Kachhi, Nital Desai

Source: SBS

Skip to podcast episode content

વર્ષ 2005થી ગુજરાત ખાતે અસ્મિતા કાર્યક્રમો દ્વારા ગુજરાતીઓ માં પોતાના રાજ્ય, ભાષા અને સંસ્કૃતિ માટે ગૌરવ વધારવાના સફળ પ્રયાસો વિષ્ણુભાઈને નામે બોલે છે. પત્રકાર અને સાહિત્યકાર વિષ્ણુભાઈ પંડ્યાએ ગુજરાત વિષે સંશોધન કરી સ્થાનિક ઇતિહાસ ને 15 થી 20 લાખ લોકો સુધી પહોંચાડ્યો છે.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now