ભારતમાં પત્રકારત્વના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિષે પદ્મશ્રી ડો વિષ્ણુભાઈ પંડ્યા
Dr Vishnubhai Pandya accepting Padma Shri from the President of India Source: Facebook
પાંચ દાયકાનું પત્રકારત્વનું ખેડાણ કરનાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ ભારતમાં કટોકટી થી લઇ મોરબીના પૂર અને કચ્છના ધરતીકંપ જેવી હૃદયદ્રાવક ઘટનાઓ પર લખ્યું છે. ભારતમાં પત્રકારત્વનો ઇતિહાસ કેવો છે અને તેનું ભવિષ્ય કેવું હશે તે વિષે વિષ્ણુભાઈ એ ભવેન કચ્છી સાથે કરેલ વાત-ચિત.
Share




