ઓસ્ટ્રેલિયાનો પારસી સમુદાય
આજે પારસીઓ નું નવું વર્ષ છે , ત્યારે ઝોરાસ્ટ્રીઅન એસોસિએશન ઓફ વિક્ટોરિયા (ZAV ) ના પ્રમુખ કાઝવિન બોયકો વાત કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયા માં વસતા પારસી સમુદાય વિષે , નવા વર્ષની પરંપરાઓ વિષે અને આવી રહેલ મહત્વ ના કાર્યક્રમો વિશે.
Share




