શું કુદરતી આફતોની ધ નેશનલ્સ પક્ષના વોટ પર અસર થશે?

Barnaby Joyce in Queensland Source: AAP
100 વર્ષ અગાઉ સ્થાપવામાં આવેલી પાર્ટી ધ નેશનલ્સ દેશના રીજનલ તથા અંતરિયાળ સમુદાયના પ્રતિનિધિત્વ માટે જાણિતી છે. વર્ષ 2019 બાદ ઓસ્ટ્રેલિયાના રીજનલ વિસ્તારોએ બુશફાયર, પુર તથા દુકાળ જેવી આફતોનો સામનો કર્યો છે ત્યારે આગામી ચૂંટણીમાં કુદરતી આફતોના કારણે ધ નેેશનલ્સના રીજનલ વોટ પર કેવી અસર પડી શકે તે વિશે માહિતી.
Share