ઓસ્ટ્રેલિયા, ભારત સહિતના દેશોના લોકોને માનસિક તણાવ સામે મદદ કરતી સામાજિક સંસ્થા

Source: Geetaben Shroff
સમાજસેવિકા ગીતાબેન શ્રૌફની સામાજિક સંસ્થા માનસિક તણાવ અને ઘરેલું હિંસાનો ભોગ બનેલા લોકોને કાઉન્સિંલીગ દ્વારા મુશ્કેલીમાંથી ઉગારવાનો પ્રયત્ન કરે છે. હાલમાં સાઉથ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રહેતા ગીતાબેને તેમની સંસ્થા દેશ-વિદેશમાં રહેતા લોકોને કેવી રીતે મદદરૂપ થાય છે તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share