ઇટીંગ ડિસોર્ડરથી પીડાતા લોકોને મદદ લેવાની સલાહ

TJ didn't realise somebody like him could develop an eating disorder. Source: Supplied
ઓસ્ટ્રેલિયન્સ અને તેમાં પણ માઇગ્રન્ટ્સ સમુદાયમાંથી આવતા ઓસ્ટ્રેલિયન્સ ઘણી વખત ઇટીંગ ડીસોર્ડરની પરિસ્થિતીનો સામનો કરે છે. ઇટીંગ ડિસોર્ડરમાં કેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે અને તે માટે કેવી સહાયતા ઉપલબ્ધ છે. જાણિએ આ અહેવાલમાં.
Share