સામાજિક મુદ્દાઓને કટાક્ષમાં રજૂ કરતા ગુજરાતી - ઓસ્ટ્રેલિયન કરિશ્મા દુલભ

Content creator Karishma Doolabh Source: Karishma Doolabh
પર્થ સ્થિત ગુજરાતી - ઓસ્ટ્રેલિયન કરિશ્મા દુલભ રોજીંદા જીવનમાં બનતી સામાન્ય ઘટનાઓ કે મુદ્દાઓને કટાક્ષના સ્વરૂપે વીડિયો દ્વારા પ્રસ્તુત કરે છે. વર્તમાન સામાજિક મુદ્દાઓને વીડિયો તથા સોશિયલ મીડિયા દ્વારા આવરી લેવા વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share