પર્થ બુશફાયર: અસરગ્રસ્તોની વહારે આવ્યા મિત્રો, પરિવારજનો અને સામાજિક સંસ્થાઓ

Members of the community affected in Perth bushfire share their experiences and help they received from various community organisations. Source: Margaret, Dr Papori Barua, Ajit Khikhani, Bhaviben, Dhanjibhai Budhia
પર્થમાં થયેલા બુશફાયરના કારણે ગુજરાતીમૂળના રહેવાસીઓ સહિત હજારો લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવાની ફરજ પડી હતી. અસરગ્રસ્તોને આ કપરાં સમયમાં તેમના મિત્રો, પરિવારજનો અને વિવિધ સામાજિક સંસ્થાની મદદ પ્રાપ્ત થઇ હતી. કેવી પરિસ્થિતીમાં તેમણે ઘર છોડ્યું અને કોણે તેમને મદદ કરી જાણિએ અસરગ્રસ્તોના અનુભવો વિશે.
Share