જાણો છો, ભારતથી ઓસ્ટ્રેલિયા સ્થળાંતરના વિવિધ તબક્કાઓ વિશે?

Source: Getty Images/Rawpixel/Dr Jayant Bapat
છેલ્લા કેટલાક સમયમાં મોટી સંખ્યામાં ભારતીયોએ ઓસ્ટ્રેલિયાને પોતાની કર્મભૂમિ બનાવી છે ત્યારે, મેલ્બર્ન સ્થિત ડો જયંત બાપટે ભારતીયોના તબક્કાવાર ઓસ્ટ્રેલિયા સ્થળાંતર વિશેની રસપ્રદ માહિતી SBS Gujarati સાથે વહેંચી હતી.
Share