ગુજરાતમાં કન્યા કેળવણી ના પ્રણેતા
Arya Kanya Gurukul Source: Image shared by Bhaven Kachhi
ઉદ્યોગપતિ અને માનવહિતવાદી શ્રી નાનજી કાલિદાસ મહેતા એ ગુજરાતમાં કન્યા કેળવણીના બીજ વાવ્યા હતા. આઠ દાયકા પછી એ બીજ આજે વટવૃક્ષ બની હજારો કન્યાઓના સ્વપ્ન સાકાર કરી રહ્યું છે. ભવેનભાઈ કચ્છી એ પોબંદર ખાતે આવેલ આર્ય કન્યા ગુરુકુળ ની મુલાકાત લઇ વિગતે વાત કરી.
Share




