SKIP TO MAIN CONTENT

પદ્માવતી ફિલ્મના વિવાદનું રાજકારણ

poster for the Bollywood movie 'Padmavati' in Mumbai, India, 21 November 2017.
People walk past a poster for the Bollywood movie 'Padmavati' in Mumbai, India, 21 November 2017. Source: EPA

પદ્મવતી ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ જાહેર કરનાર રાજ્યોમાં હવે ગુજરાતનો ઉમેરો થયો છે. આ ફિલ્મ વિષે વિવાદને પગલે અભિનેત્રી દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલી માટે મૃત્યુની અને શારીરિક હુમલાની ધમકીઓ અપાઈ રહી છે, ત્યારે એક ફિલ્મના ઉગ્ર વિરોધ પાછળ કેટલા પરિબળો ભાગ ભજવી રહ્યા છે તે વિષે ભવેન કચ્છીનો અહેવાલ.

Published

Updated

By Bhaven Kachhi

Source: SBS

Skip to podcast episode content

પદ્મવતી ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ જાહેર કરનાર રાજ્યોમાં હવે ગુજરાતનો ઉમેરો થયો છે. આ ફિલ્મ વિષે વિવાદને પગલે અભિનેત્રી દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલી માટે મૃત્યુની અને શારીરિક હુમલાની ધમકીઓ અપાઈ રહી છે, ત્યારે એક ફિલ્મના ઉગ્ર વિરોધ પાછળ કેટલા પરિબળો ભાગ ભજવી રહ્યા છે તે વિષે ભવેન કચ્છીનો અહેવાલ.

ગુજરાતમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહિ થાય - મુખ્યમંત્રી વિજય રૂપાણી

વિવાદને પગલે અભિનેત્રી દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલી માટે મૃત્યુની અને શારીરિક હુમલાની ધમકી  આપવામાં આવી છે.

આ મુદ્દે અનેક નેતા અભિનેતાની ચુપ્પી પર સવાલ ઉઠ્યા છે.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now