જાણો, સામાન્ય પગલાં લઇ કેવી રીતે વ્યસનમાંથી મુક્તિ મેળવી શકાય

On World No Tobacco day, anti-smoking campaigners are calling for renewed health warnings. Source: AAP
વર્લ્ડ નો-ટોબેકો ડે: ઓસ્ટ્રેલિયામાં એક અભ્યાસ પ્રમાણે, કોવિડ-19 લોકડાઉનથી ઉદ્ભવેલી પરિસ્થિતિના કારણે તણાવ ઓછો કરવા ઘણા લોકો ટોબેકોના સેવન તથા સ્મોકિંગ તરફ વળ્યા હતા. વિશેષજ્ઞોના માનવા પ્રમાણે, લોકોને વ્યસનમાંથી મુક્ત કરવા સરકારે હજી પણ વધુ સ્ત્રોત ઉપલબ્ધ કરાવવાની જરૂર છે.
Share