જનગણના અગાઉ એક સમુદાયે હાથ ધરેલ text મેસેજ ઝુંબેશ
Members of Australia's Chin community meet for a church service in Melbourne Source: SBS
2016ની વસ્તીગણતરીના આંકડાનું હવે વિવિધ સ્તરે વિશ્લેષણ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વસતી ગણતરીના આંકડાઓના પરિણામ અને તારણોને જુદી જુદી કેટેગરી માં સરખાવવા SBS એ એક ઇન્ટરેક્ટિવ વેબસાઇટ લોન્ચ કરી છે. વેબસાઈટ વિષે વિગતવાર માહિતી ઉપરાંત જનગણના અગાઉ એક સમુદાયે હાથ ધરેલ text મેસેજ ઝુંબેશ વિષે નીતલ દેસાઈનો અહેવાલ.
Share