ઓસ્ટ્રેલિયામાં રસીકરણ કાર્યક્રમ પૂરો થવામાં 2 વર્ષ જેટલો સમય લાગે તેવી શક્યતા

Prime Minister Scott Morrison holds a vial of the AstraZeneca vaccine during a visit to CSL's lab in Melbourne in February this year. Source: AAP
વિવિધ અડચણોના કારણે ઓસ્ટ્રેલિયામાં રસીકરણ કાર્યક્રમને અસર પહોંચતા આરોગ્ય નિષ્ણાતોના માનવા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં દરરોજ 100,000 લોકોને પણ રસી આપવામાં આવે તો સમગ્ર દેશમાં રસીકરણ કાર્યક્રમ પૂરો થવામાં લગભગ 2 વર્ષ જેટલો સમય લાગી જાય. વિગતો જાણિએ અહેવાલમાં...
Share




