ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી કલાવારસાનું જતન કરવાના ઉદ્દેશથી આયોજિત લોક ડાયરો

Source: Facebook
દેશ વિદેશમાં લોક ડાયરા અને અન્ય ગુજરાતી લોક સંગીતના કાર્યક્રમો આપનાર માયાભાઇ આહીર અને ઉર્વશી રાદડિયા ટૂંક સમયમાં મેલ્બર્ન ખાતે આયોજિત લોક ડાયરા માટે આવી રહ્યા છે. તેમની ઓસ્ટ્રેલિયાની મુલાકાત પહેલા તેઓએ પોતાની લોકગાયક તરીકેની યાત્રા વિષે SBS Gujarati ને આપેલ ખાસ મુલાકાત
Share