વિદેશી તબીબોને ઓસ્ટ્રેલિયાનો વર્ક વીસા નકારવાનો પ્રસ્તાવ
AAP Source: AAP
ઓસ્ટ્રેલિયામાં ભણતા તબીબી વિદ્યાર્થીઓને અગ્રતા મળે તે માટે વિદેશી તબીબોને ઓસ્ટ્રેલિયાનો વર્ક વીસા નકારવાનો પ્રસ્તાવ છે. Skilled Occupation લિસ્ટમાંથી ૪૧ તબીબી વ્યવસાયોને કાઢી નાખવાના પ્રસ્તાવ પર સરકાર નું વલણ કેવું છે? નીતાલ દેસાઈનો રિપોર્ટ .
Share