ઓસ્ટ્રેલિયાની વિઝા પ્રણાલી અને નાગરિકતા માટેની લાયકાતમાં મોટા ફેરફારનો પ્રસ્તાવ
The Department of Immigration and Border Protection office in Sydney Source: AAP
કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયાની વિઝા પ્રણાલી અને નાગરિકતા માટેની લાયકાતમાં જે ફેરફાર પર વિચાર શરૂ કર્યો છે તેમાં એક પ્રોબેશન ગાળો દાખલ કરવાની યોજના છે , તે ઉપરાંત અન્ય ફેરફારો વિષે નીતલ દેસાઈ રજૂ કરે છે વધુ વિગતો.
Share