FECCA ની વાર્ષિક બેઠકમાં સિટિઝનશીપના નિયમોમાં પ્રસ્તાવિત ફેરફારનો ઉગ્ર વિરોધ

Source: SBS
બહુસાંસ્કૃતિક સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા FECCA ની વાર્ષિક બેઠક દરમ્યાન મુખ્ય વિપક્ષ લેબરે સિટિઝનશીપના નિયમોમાં પ્રસ્તાવિત ફેરફારની ઝાટકણી કાઢી છે. આ ફેરફાર સંસદમાં પસાર થઇ શક્યા નથી છતાં સરકારે તેમાં કોઈ બંધ છોડની તૈયારી હજી બતાવી નથી. ડાર્વિન ખાતે આયોજિત બેઠકમાં રજૂ થયેલ બંને પક્ષની દલીલો પર એક અહેવાલ.
Share