ઓસ્ટ્રેલિયામાં શરુ થઇ નવી ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર સિસ્ટમ

Online Money transfer Source: Getty Images/karpenko_ilia
ઓસ્ટ્રેલિયામાં અમલમાં આવેલ નવી ચુકવણીની પદ્ધતિ ખૂબ ઝડપી છે પરંતુ તેમાં છેતરપિંડીનું જોખમ પણ વધારે છે. રિયલ ટાઈમ મની ટ્રાન્સફર સિસ્ટમ વાપરતી વખતે આટલી કાળજી રાખો તો નવી ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવી શકશો.
Share