એક પ્રકારના આઈલાઈનર સામે જાહેર આરોગ્ય ચેતવણી

A bottle of Hashmi Khol Aswad eyeliner Source: SBS
ભારતીય અને પાકિસ્તાની સમુદાયની દુકાનોમાં વેચાતા આઈલાઈનરને કારણે ત્રણ બાળકો બીમાર પડી ગયા પછી NSWની રાજ્ય સરકારે તેની ગંભીર આડઅસરો સામે ચેતવણી આપી છે.
Share




