કોરોનાવાઇરસ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જાતિવાદનો અનુભવ

International students. Source: AAP
ઓસ્ટ્રેલિયામાં 6000 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે, કોરોનાવાઇરસના સમયમાં મોટાભાગના વિદ્યાર્થીઓને જાતિવાદ તથા લોકો દ્વારા અવગણનાનો સામનો કરવો પડ્યો છે. સર્વના તારણો પર એક નજર...
Share